ગ્લોબલ કોલાયન્સને સુરતમાં ટાઇમ્સ બિઝનેસ એવોર્ડ 2023થી સન્માનિત કરાયું
સુરત (ગુજરાત) [ભારત], 11 જુલાઈ: વિદેશમાં અભ્યાસ માટે જાણીતી કન્સલ્ટન્સી ગ્લોબલ કોલાયન્સને વિદેશમાં શિક્ષણ અને ઈમિગ્રેશન સેવાઓમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રતિષ્ઠિત ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવી છે. તાજેતરમાં સુરતમાં અવધ ઉટોપિયા ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં શહેરના ટોચના ઉદ્યોગો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. એક સ્વતંત્ર [...]