વેલેન્ટાઇન ડે પર સુરત ખાતે નવી સુઝુકી એક્સેસ ૧૨૫ની ૧૨૫ ગ્રાહકોને એક સાથે આપી ડિલિવરી
સુરત. સુઝુકી દ્વારા નવા રંગરૂપ અને ફિચર્સ સાથે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી સુઝુકી એક્સેસ ૧૨૫ની સુરત ખાતે વેલેન્ટાઇન ડે પર એક સાથે ૧૨૫ ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવી હતી. આ પ્રસંગે રિ બાઉન્સ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલેન્ટાઇન ડે પર ખાસ ઓફર મૂકવામાં આવી હતી કે પ્રથમ [...]